પુરુષો માં વંધ્યત્વ | Male Infertility in Gujarati | Signs & Treatments | Dr Anand D Bhatt

Dr Anand D Bhatt3 January 202311:18329 views

About this video

ખરાબ જીવનશૈલી ના કારણે પુરૂષોમાં શુક્રાણુઓ ની સંખ્યા ઘટી રહી છે. શુક્રાણુઓ ની સંખ્યા ઘટવા થી વંધ્યત્વ ની સમસ્યા થઇ શકે છે. વંધ્યત્વ થી બચવા માટે પુરુષો ને એમના આહાર, જીવનશૈલી અને આદતો માં બદલાવ લાવો પડે છે. ડો. આનંદ ડી. ભટ્ટ આપડે બતાવશે કે પુરુષો માં વંધ્યત્વ ના કારણો શું છે અને તેની સારવાર કેવી રીતે થાય.