મૌખિક સ્વચ્છતા કેવી રીતે જાળવવી? | Dr Shaishav Modi on Oral Hygiene in Gujarati
About this video
આજે ડો. શૈશવ મોડિ દ્વારા આપણે જાણીયે મૌખિક સ્વચ્છતા નું મહત્વ, બ્રશ કરવાની યોગ્ય રીતો, મોં માં ખરાબ શ્વાસ ના કારણો અને તેના થી છૂટકારો મેળવાની ટિપ્સ. આ વિડિઓ માં છે Today through Dr Shaishav Modi, let us find out more about the importance of oral hygiene, the right ways to brush, and the causes and solutions of having bad breath.