નપુંસકતા શું છે? | Erectile Dysfunction/ Impotence in Gujarati | Dr Prashant Gohil
About this video
ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શન જેને સામાન્ય ભાષામાં નપુંસકતા પણ કહેવામાં આવે છે. નપુંસકતા શબ્દનો ઉપયોગ એવા પુરુષો માટે કરવામાં આવે છે જેનું લિંગ સેક્સ દરમિયાન કડક નથી થતું અથવા થાય છે તો બહુ જ થોડા સમય માટે થાય છે. નપુંસકતા ના ઘણા કારણો હોઈ શકે છે અને એનો ઈલાજ પણ સંભવ છે. ડો. પ્રશાંત ગોહિલ આપડે બતાવશે કે નપુંસકતા શું છે અને એનો ઉપચાર કેવી રીતે થઇ શકે છે.