Skip to main content

મેક્યુલર ડિજનરેશન ના કારણ અને લક્ષણ | Macular Degeneration in Gujarati | Dr Tejas D Mehta

Dr Tejas D Mehta21 January 20239:0490 views

About this video

મેક્યુલર ડિજનરેશ રેટિનાથી સંબંધિત સમસ્યા છે. મેક્યુલા જે કે રેટીના નો એક ભાગ હોઈ છે, એમાં નુકસાન થવા પર મેક્યુલર ડિજનરેશન થાય છે. મેક્યુલર ડિજનરેશન થવા પર વ્યક્તિ સારી વિગતો જોઈ શકતા નથી, પછી ભલે કોઈ નજીકની અથવા દૂરની વસ્તુ જોઈ રહ્યાં હોવ. આ વિડિઓ માં ડો તેજસ મેહતા આપડે બતાવશે કે મેક્યુલર ડિજનરેશન શું છે અને એનો ઉપચાર શું છે.