સેક્સ પછી શરીર ની સંભાળ । Sex After Care in Gujarati | Dr Prashant Gohil

Dr Prashant Gohil14 February 20237:001.6K views

About this video

એક પુરુષ અને સ્ત્રી જેવી રીતે શારીરિક સંબંધ બનાવતા પેલા ઘણી વાતો નું ધ્યાન રાખે છે, એવી જ રીતે શારીરિક સંબંધ બનાવ્યા પછી પણ એમને ઘણી બધી વાતો નું ધ્યાન રાખવું જરૂરી છે. સ્ત્રી અને પુરુષ બન્ને ને પોતા ના ગુપ્તાંગો ની સ્વછતા અને બીજી ઘણી બધી વાતો નું ધ્યાન રાખવું જોઈએ. ડો. પ્રશાંત ગોહિલ આપડે બતાવશે કે કેવી રીતે સેક્સ પછી શરીર ની સંભાળ કરવી જોઈએ.