સેક્સુઅલ બીમારીઓ શું છે? | STD/ STIs (Sexually Transmitted Infections) Gujarati | Dr Prashant Gohil
About this video
એવા રોગો જે મોટા ભાગે સેક્સ/સંભોગ ના કારણે ફેલાય છે, તે સેક્સુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેકશન (STI) કેવાય છે. આ રોગો બેક્ટેરિયા, વાયરસ તથા પરજીવીયો ના કારણે થઇ શકે છે . STI ના પણ જુદા જુદા પ્રકાર છે. સેક્સ સિવાય બીજા માધ્યમો થી પણ STI થઇ શકે છે. ડો. પ્રશાંત ગોહિલ બતાવશે કે STI શું છે અને એના થી બચાવ કેવી રીતે થઇ શકે છે.