આંખોના સારા સ્વાસ્થ્ય માટે શું કરવું? | Eye Care in Gujarati | Dr Lata Ranka
About this video
આંખોં માણસનું એક અગત્યનું અંગ છે. આજ કાલ કમ્પ્યુટર અને મોબાઈલ ના વધારે ઉપયોગ ના કારણે આંખોની સારી કાળજી રાખવી વધારે જરૂરી છે. આ વિડિઓ માં ડો લતા રંકા આપડે બતાવશે કે આંખો નું ધ્યાન કેવી રીતે રાખવું?