આંખનું સ્વાસ્થ્યનું મહત્વ, કાળજી અને સાવચેતી | Tips for Eye Care in Gujarati | Dr Anshi Rathod
About this video
આંખએ શરીરનું રત્ન છે. નવજાત શિશુથી લઇ ને વૃદ્ધ સુધી બધા એ આંખોના સ્વાસ્થ્યનું મહત્વ સમજવું જરૂરી છે. ઘણા કારણોસર આંખમાં તકલીફ હોઈ શકે. જો સમયસર પગલાં લેવામાં ના આવે તો પરિસ્થિતિ ગંભીર થઈ શકે છે. આંખોની કાળજી કેવી રીતે રાખવી તે વિશેની માહિતી ઉપરોક્ત વિડિયો પરથી જાણી શકાય છે. જાણકારી આપશે, ડૉ અંશી રાઠોડ(એમ.એસ. નેત્રસર્જન/ફેકોરેફ્રેક્ટિવ સર્જન)