દાંત કેવી રીતે સ્વસ્થ રાખવા? | How to clean your Mouth? in Gujarati | Oral Hygiene | Dr Preeti Shah

Dr Preeti Shah19 July 20258:12342 views

About this video

મોંઢાનું સ્વાસ્થ્ય Overall well-being માટે મહત્વપૂર્ણ છે. દાંત અને દાંતના પેઢા ની સંભાળ જરૂરી છે. મોંઢાનું સંપૂર્ણરૂપ થી દેખબાલ કરવા થી દાંતનો સડો , દાંતના પેઢા ની સમસ્યા અને મોઢાની દુર્ગંધને દૂર કરે છે. બ્રશિંગ, ફ્લોસિંગ , પોષ્ટીક આહાર અને નિયમિત ડેન્ટલ ચેકઅપ મહત્વપૂર્ણ છે. મૌખિક સ્વચ્છતા કેવી રીતે જાળવવી? ચાલો જાણીએ ડૉ. પ્રીતિ શાહ પાસેથી.