કમ્પ્યુટરના ઉપયોગ ના કારણે આંખો માં થતી પરેશાનીઓ | Computer Vision Syndrome, Gujarati |Dr Lata Ranka
About this video
કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ એક રોગ છે જે કમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક આઈટમ ના વધારે વપરાશથી થાય છે. આ રોગથી બચવા ડૉક્ટર લતા રંકાની સલાહ આ વિડિઓમાં સાંભળો.