રજોનિવૃત્તિ ના કારણો અને લક્ષણો | Menopause in Gujarati | Dr Nita Thakre

Dr Nita Thakre20 December 202210:446.6K views

About this video

રજોનિવૃત્તિ એક મહિલા ની જીવન ની એવી અવસ્થા છે જેમાં મહિલા ના સ્વભાવ અને શરીર માં ઘણા બદલાવ આવે છે | આજે આપડે ડો. નીતા ઠાકરે જોડે વાત કરશું, મેનોપોઝ શું છે, એ કઈ ઉમર મા થાય છે અને એમાં આપડા શરીર મા શું બદલાવ આવે છે।