સ્ટેઈ શું છે? | Stye in Eyelid in Gujarati | Signs & Treatment | Dr Tapan N Shah

Dr Tapan N Shah3 December 20227:214.6K views

About this video

આપણી પાંપણોની ગ્રંથિઓમાં ઇન્ફેક્શન થવાને કારણે સ્ટાય ડેવલપ થાય છે. તે ખીલ ખીલ જેવા દેખાય છે. પણ તેનો ઇલાજ કેવી રીતે થઈ શકે? શું આ ચેપ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકે છે? ચાલો વધુ માહિતી આંખના સર્જન ડો.તપન એન શાહ પાસેથી મેળવીએ.