દાંતનો સડો: કેવી રીતે સારવાર કરવી? | Oral Cavities/ Tooth Decay in Gujarati | Dr Preeti Shah
About this video
દાંતનો સડો એ સૌથી સામાન્ય રોગ છે. તે મોઢામાં થતો એક મુખ્ય રોગ છે, જે દાંતના બહારી મજબૂત હિસ્સા, એટલે કે ઇનેમલને ઓગાળીને દાંતને કાયમી નુકસાન પહોંચાડે છે. જો સમયસર યોગ્ય સારવાર ન થાય, તો તે દાંત ગુમાવવાનું મુખ્ય કારણ બની શકે છે. ઓરલ કેવિટીઝની સારવાર કેવી રીતે કરવી? ચાલો જાણીએ ડૉ. પ્રીતિ શાહ પાસેથી.