આઈ ફ્લોટર્સ ના કારણો અને લક્ષણો | Eye Floaters in Gujarati | Dr Tejas D Mehta
About this video
આઈ ફ્લોટર્સ એટલે આંખની સામે જોવા મળતાં ધાબા. તે ઘણીવાર આંખોની સામે તરતા જોવા મળે છે. સફેદ કાગળ, આકાશ જોતાં હોય ત્યારે આ ફ્લોટર્સ જોવા મળે છે. 60 વર્ષની ઉંમરએ આ ફ્લોટર્સ વધારે પ્રમાણમાં જોવા મળે છે. કેટલીકવાર ફ્લોટર્સના કારણે નજર નબળી પડી જાય છે. આ વિડિઓ માં ડો તેજસ મેહતા આપડે બતાવશે કે આંખો સામે આ તરતાં ધાબા (આઈ ફ્લોટર્સ ) નું કારણ શું છે અને એને કેમ રોકવું.