આંજણી એટલે શું? | Stye (Sty) in the Eye, in Gujarati | Treatment | Dr Lata Ranka

Dr Lata Ranka20 October 202210:5527K views

About this video

આંજણી એ બેક્ટેરિયલ ચેપ છે જે તમારી એક અથવા વધુ પાંપણોની નાની ગ્રંથિઓ પર અસર કરે છે. આંજણી દેખાવવા માં એક ફોડકી જેવી લાગે છે અને વારંવાર અસ્વસ્થતા અનુભવે છે. ડો લતા રંકા આપડે બતાવશે કે આંજણી શું છે અને એનો ઉપચાર કેમ કરવો.