મોતિયા શું છે? | Cataracts in Gujarati | Causes & Treatment | Dr Lata Ranka
About this video
મોતિયા એક એવી અવસ્થા છે જેમાં આંખની કીકીમાં સફેદ મોતી જેવું ટપકું દેખાવા લાગે છે જેનાથી વ્યક્તિની આંખોની જોવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. મોતિયા થવા ના ઘણા કારણો હોઈ શકે છે. અગર મોતિયા નો ઈલાજ ના થાય તો વ્યક્તિ એની જોવાની ક્ષમતા પુરી રીતે ખોઈ બેઠે છે. આ વિડિઓ માં ડો લતા રંકા આપડે બતાવશે કે મોતિયા ના કારણો શું છે અને એના થી કેમ બચાવ કરવો.