Short

આંખોની સંભાળ કેવી રીતે રાખવી | Ways to Take Care of Your Eyes in Gujarati | Dr Lata Ranka |#Shorts

Dr Lata Ranka9 January 20230:52522 viewsGujarati

About this short

આંખોં માણસનું એક અગત્યનું અંગ છે. આજ કાલ કમ્પ્યુટર અને મોબાઈલ ના વધારે ઉપયોગ ના કારણે આંખોની સારી કાળજી રાખવી વધારે જરૂરી છે. આ વિડિઓ માં ડો લતા રંકા આપડે બતાવશે કે આંખો નું ધ્યાન કેવી રીતે રાખવું? Eyes are one of the most important human organs. Nowadays, with the increased use of computers and mobile phones, it is more important to take good care of our eyes. Let’s know more about how to take care of your eyes from Dr Lata Ranka, an Eye Surgeon.