કિડની ટ્રાન્સપ્લાન્ટ: તેની ક્યારે જરૂર પડે છે? | Kidney Transplant in Gujarati | Dr Harshil Shukla

Dr Harshil Shukla23 April 20245:56254 views

About this video

કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશેની માહિતી, તેની જરૂરિયાત, તેની ઘટના અને સારવાર, તેની ઇફેક્ટ સાથે ટ્રાન્સપ્લાન્ટ પછી કિડની વિશેની માહિતીનો ઉલ્લેખ ઉપરોક્ત વિડિયોમાં ડૉ. હર્ષિલ શુક્લા, MD મેડિસિન ઇન DNB નેફ્રોલોજી દ્વારા કરવામાં આવ્યો છે.