વજન ઘટવવા માટે આદર્શ ડાયટ શું છે? | Diet for Weight Loss in Gujarati | Nidhi Parikh

Nidhi Parikh9 October 20223:43157 views

About this video

જો તમારી પાસે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પ્રશ્નો હોય તો કોમેન્ટ માં અમને જણાવો. અમે તમારા પ્રશ્નોના જવાબ વિશ્વસનીય વિશેષજ્ઞો દ્વારા મેળવીશું. આજકાલ ની જીવનશૈલી અને જંક ફૂડ ના કારણે વજન નું વધવું અત્યંત ગંભીર સમસ્યા છે| વજન ના વધવા થી શરીર માં બીજી પણ ઘણી બધી બીમારીઓ આવે છે | ડાયટીશિયન નિધિ પરીખ આપડે બતાવશે કે વજન ઉતારવા માટે કેવી ડાયટ લેવી? Being overweight due to unhealthy lifestyles and food habits can increase our risks for various diseases. We can work on reducing our weight by working on our dietary habits. Let's know more from Nidhi Parikh, a Dietician.