સાયટીકા (રાંઝણ): સારવાર શું છે?| What is Sciatica? in Gujarati| Sciatic Nerve Pain | Dr Shibani Shah

Dr Shibani Shah28 October 20248:3311K views

About this video

વધતી ઉમરની સાથે શરીરના સાંધા દુખાવા સામાન્ય વાત છે. પરંતુ જો દર્દ સતત અને અસહનીય હોઈ ત્યારે એ ટૂંકા સમય માટે કે લાંબા ગાળે શરીરને નુકસાન પહુંચાડી શકે છે. એવી પરિસ્થિતિમાં ડૉક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ. સાંધાના દુખાવામાં કમરના દુખાવાને લઇને થતા સાઇટિકાના રોગ વિષે વાત કરશે ડૉ. શિબાની શાહ, ઇન્ટરવેન્શનલ પેઇન અને સ્પાઇન નિષ્ણાત.