અનિદ્રા ને કેમ દૂર કરવી? | How to Sleep Better? in Gujarati | Dr Vishal Patel

Dr Vishal Patel31 January 202310:462.0K views

About this video

ઈનસોમ્નિયા જેને સામાન્ય ભાષા માં અનિદ્રા કેવાય છે, એક એવી સમસ્યા છે જેમાં વ્યક્તિ ને ઉંઘ નથી આવતી. વધુ માનસિક તનાવ, અનિયમિત દિનચર્યાઓ, વ્યાયામનો અભાવ અને વધુ પડતા શરાબ ના સેવનથી અનિન્દ્રાની તકલીફ થઇ શકે છે. ઘણી વાર અનિન્દ્રાની સમસ્યા એટલી વધી જાય છે કે તેની અસર માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે. આ વિડિઓ માં ડો. વિશાલ પટેલ આપડે બતાવશે કે અનિદ્રા શું છે અને એના થી કેમ બચી શકાય છે.