ખીલ નો ઉપચાર | Pimples/ Acne Treatment in Gujarati | Skincare Tips | Dr Neha Shukla

Dr Neha Shukla29 October 20225:44189 views

About this video

કિશોરો અને યુવાન વયસ્કોમાં ખીલ સૌથી સામાન્ય છે. ખીલ ના ઘણા બધા પ્રકાર હોઈ છે. ખીલ ના કારણ વ્યકતિ ની ચામડી પર સોજન, લાલાશ, ગરમી અને દુખાવા નો અનુભવ થઇ શકે છે. આ વિડિઓ માં ડો. નેહા શુક્લ આપડે બતાવશે કે ખીલ શું છે અને એનો ઉપચાર શું છે.