પેશાબમાં લોહી આવવાનો (હિમેટ્યુરિયા) ઉપચાર | Hematuria in Gujarati | Dr Darshil Shah
About this video
હિમેટ્યુરિયા નો અર્થ છે પેશાબમાં લોહી આવવું. નાનાં બાળકોથી લઈને મોટી ઉંમરની વ્યક્તિઓમાં પણ હિમેટ્યુરિયા થઈ શકે છે. ખૂબ જ સામાન્ય લાગતી આ ફરિયાદ ખૂબ જ ગંભીર રોગનું પ્રથમ લક્ષણ પણ હોઈ શકે છે. હિમેટ્યુરિયા માટે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન, વાઇરલ ઇન્ફેક્શન અને ભારે કસરત વગેરે કારણો જવાબદાર હોઈ શકે છે. આ વિડિઓ માં ડો દર્શિલ શાહ આપડે બતાવશે કે પેશાબમાં લોહી આવવાના શું કારણો હોઈ શકે છે અને એનો ઉપચાર કેમ થઇ શકે.