એસિડિટી થી કેમ કરવો બચાવ | How to Get Relief from Acidity? in Gujarati | Dr Dhruvin Shah
About this video
એસિડિટી એ એક એવી સ્થિતિ છે જે એસિડના વધુ ઉત્પાદનને કારણે થાય છે. આ એસિડ પેટની ગ્રંથીઓ દ્વારા ઉત્પન્ન થાય છે. તે સામાન્ય રીતે અનિયમિત ખાણીપીણીની રીતો, શારીરિક રમતો અથવા પ્રવૃત્તિઓનો અભાવ, આલ્કોહોલનું સેવન, ધૂમ્રપાન અને ખરાબ આહાર આદતો જેવા અનેક પરિબળોને કારણે થાય છે. આ વિડિઓમાં ડો ધ્રુવિન શાહ આપડે બતાવશે કે એસિડિટી ના કારણો શું છે અને તેનો ઈલાજ કેમ થઇ શકે.