બાળકોનું સમયસર ના બોલવાના કારણો અને ઉપચાર | Speech Delay in Gujarati | Dr Vikas Kumar

Dr Vikas Kumar22 November 202210:50825 views

About this video

બાળકો તેમના આસપાસના વાતાવરણ, લોકોના હાવભાવ અને વાણી બધું જ શીખે છે. તેઓ લોકોની વાત ધીમે ધીમે સમજે છે અને પોતે બોલવાનું શરૂ કરે છે અને આ એક કુદરતી પ્રક્રિયા છે. પરંતુ કેટલાક બાળકોને મોડા બોલવાની સમસ્યા હોય છે જેને સ્પીચ ડિલે કહેવાય છે. મોડું બોલવાના કારણો શું છે અને શું તેને સુધારી શકાય છે, આ વિડિઓમાં ડો વિકાસ કુમાર આપડે બતાવશે.