Skip to main content

ચિકનગુનિયા: સારવાર અને નિવારણ | Chikungunya: Symptoms & Treatment, in Gujarati | Dr Bharat M Shah

Dr Bharat M Shah7 June 20255:07511 views

About this video

ચિકનગુનિયા એક વાયરસના કારણે થાય છે, જે મચ્છરના કટકાથી ફેલાય છે. આ બીમારી ખાસ કરીને સંધિ અને પેશીઓને અસર કરે છે. તેના લક્ષણોમાં તાવ, સંધિમાં દુખાવો, ચામડી પર ખંજવાળ (રેશ), અને થાક શામિલ છે. ચિકનગુનિયાનો કોઈ ચોક્કસ ઈલાજ નથી, આરામ, પૂરતું પાની અને pain relievers દર્દ ને કમ કરી શકે છે. આ બીમારી લાંબા સમય સુધી સંધિમાં દુખાવો પેદા કરી શકે, પરંતુ યોગ્ય સારવાર સ્વસ્થતા શક્ય છે. ચિકનગુનિયા નું લાંબા સમય પ્રભાવ શું છે? આરામ અને સારવાર પુનઃપ્રાપ્તિ પર કેવી અસર કરે છે? આવો, ડૉ. ભરત શાહ પાસેથી જાણીયે.