Skip to main content

સ્પોન્ડિલાઈટિસ શું છે? | Physiotherapy for Spondylitis in Gujarati | Dr Bhavik Gosai

Dr Bhavik Gosai6 September 202216:05162 views

About this video

સ્પોન્ડિલાઈટિસ એક એવી અવસ્થા છે જેમાં કરોડરજ્જુ માં સોજા આવી જાય છે. સ્પોન્ડિલાઈટિસ માં શરીર ના વિભિન્ન ભાગો માં દુખાવો થાય છે. ઘણી વાર આ દુખાવા ના કારણે વ્યક્તિ ના શરીરની હલચલ પણ રોકાઈ જાય છે. સ્પોન્ડિલાઈટિસ ને ફિઝિયોથેરાપી ની સહાયતા થી ઠીક કરી શકાય છે. ડો ભાવિક ગોસાઈ આપડે બતાવશે કે સ્પોન્ડિલાઈટિસ શું છે અને એની સારવાર કેવી રીતે થાય છે.