કમર ના નીચલા ભાગ મા દુખાવો કેમ થાય છે? | Lower Back Pain in Gujarati | Dr Shail Bhatt

Dr Shail Bhatt9 August 202212:38441 views

About this video

કમર ના દુખાવા ની સમસ્યા દરેક ઉમર ના વ્યક્તિઓ મા જોવા મળે છે। નાના બાળકો થી લઈ ને વૃદ્ધો મા આ સમસ્યા જોવા મળે છે । કમર ના દુખાવા ના કારણો શું છે અને એના થી બચવા માટે શું કરવું જોઈએ? ચાલો જાણીએ ડો. શૈલ ભટ્ટ થી।