PTSD: આઘાતજનક માનસિક તણાવ શું છે? | Post Traumatic Stress Disorder in Gujarati | Vishakha Makhecha
About this video
આઘાતજન્ય માનસિક તણાવ એટલે કે પી ટી એસડી. આ એક માનસિક સ્થિતિ છે જેમાં એક ભયાનક ઘટનામાંથી નીકળ્યા પછી મનુષ્ય તેમાં જ જીવે છે વાસ્તવિક સ્થિતિ થી ઘણા દૂર થઈ જાય છે નકારાત્મક વિચારો માં જીવે આ વિશે વધુ માહિતી આપવા માટે અહીં છે ડૉક્ટર વિશાખા માખેચા