વજન વધવા ના કારણો | Diet for Weight Loss in Gujarati | Dr Shreya Oza
About this video
વજન નું વધવું એક એવી સમસ્યા છે જે કે આજ ના સમય માં બહુ જ સામાન્ય થઇ ગયી છે । વજન ને નિયત્રંણ માં રાખવા માટે લોકો ડાયટિંગ અને કસરતો ની સહાયતા લે છે પરંતુ એમનો વજન ઓછો નથી થતો । ડો શ્રેયા ઓઝા આપડે બતાવશે કે વજન વધવા ના શું કારણો હોઈ શકે છે અને એને કેમ નિયંત્રિત કરવો?