સંધિવા (આર્થરાઈટિસ) નો ઉપચાર | Arthritis/ Joint Pain in Gujarati | Dr Maitri Kothari

Dr Maitri Kothari5 November 202212:141.4K views

About this video

સંધિવા જેને સામાન્ય ભાષા માં આર્થરાઈટિસ કેવાય છે, એક અથવા વધુ સાંધાઓ માં થવા વાળો સોજો છે. સંધિવાના મુખ્ય લક્ષણો સાંધામાં દુખાવો અને જડતા છે, જે સામાન્ય રીતે ઉંમર સાથે વધુ ખરાબ થાય છે. સંધિવાના ઘણા બધા પ્રકારો હોઈ છે. સંધિવા (આર્થરાઈટિસ) નું શું મતલબ છે? આર્થરાઈટિસ થવાનું જોખમ કોને વધુ છે? સંધિવાના પ્રકારને આધારે દર્દી ને સારવાર દેવા માં આવે છે. આ વિડિઓ માં ડો. મૈત્રી કોઠારી આપડે બતાવશે કે સંધિવા (આર્થરાઈટિસ) શું છે અને એને કેવી રીતે ટાળી શકાય.