માસિક દરમિયાન સ્વચ્છતા | Menstrual Hygiene in Gujarati | Dr Gitika Masrani

Dr Gitika Masrani17 December 20223:382.0K views

About this video

માસિક દરમિયાન સ્વચ્છતા જાળવવા અને તેને લગતી સમસ્યાઓથી બચવા માટે દરેક મહિલાનું જાગરૂક હોવું ખૂબ જ જરૂરી છે. માસિક દરમિયાન સ્વચ્છતા મહિલાઓ અને કિશોરીઓના સારા સ્વાસ્થ્ય અને સશક્તિકરણ માટે જરૂરી છે. જો માસિક દરમિયાન સ્વચ્છતા જણાવવા માં ના આવે તો એ ઘણી બધી બીમારીઓ નું કારણ પણ બની શકે છે. ડો. ગીતીકા મસરાની આજે આપડે બતાવશે કે કેમ માસિક દરમિયાન સ્વચ્છતા નું ધ્યાન રાખવું જોઈએ અને એ કેટલું જરૂરી છે.