બ્લડ પ્રેશર ના કારણો અને ઉપચાર | Blood Pressure/ BP in Gujarati | Dr Jagdish Shah

Dr Jagdish Shah25 October 20227:27998 views

About this video

બ્લડ પ્રેશર એ બળનું માપ છે જેનો ઉપયોગ આપડો હૃદય શરીરમાં લોહી પંપ કરવા માટે કરે છે. જયારે આ પ્રેશર એની સામાન્ય શ્રેણી થી વધુ યા ઓછું થઇ જાય છે તો આ એક સમસ્યા બની જાય છે. બ્લડ પ્રેશર નો સીધો સંબંધ હૃદય થી હોઈ છે એટલે એ સીધો હૃદય પર અસર કરે છે. આ વિડિઓ માં ડો. જગદીશ શાહ આપડે બતાવશે કે કેટલું બ્લડ પ્રેશર સામાન્ય છે અને બ્લડ પ્રેશર ને કેમ નિયંત્રિત કરી શકાય.