ઇન્ટરનેટ ગેમ્બલિંગ ડિસઓર્ડર શું છે? | Internet Gambling Disorder, Gujarati | Dr Kritagnasinh Vaghela
About this video
ઇન્ટરનેટ જુગાર એ વ્યસનનું એક સ્વરૂપ છે. જેમ દારૂ, ધૂમ્રપાન, તમાકુનું સેવન એ એક પ્રકારનું વ્યસન છે, તેમ જુગાર એ પણ એક પ્રકારનું વ્યસન છે. ચાલો, મનોચિકિત્સક ડૉ કૃતિગણસિંહ વાઘેલા પાસેથી ઇન્ટરનેટ જુગારની લત વિશે વધુ જાણીએ.