હાર્ટ એટેકના કારણો, ઉપાયો અને લક્ષણો | Heart Attack: How to Treat? in Gujarati | Dr Pavan Acharya

Dr Pavan Acharya25 May 202410:15209 views

About this video

હાર્ટ એટેક વિશેની માહિતી, તેના લક્ષણો અને કારણો, સારવાર અને નિવારણ, સારવાર પછીની સાવચેતી અને ઘણું બધું ઉપરોક્ત વિડિયોમાં ડૉ. પવન આચાર્ય MBBS MD Dr NB ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ દ્વારા આપવામાં આવ્યું છે.