સમતોલ આહારનું મહત્ત્વ | Balanced Diet in Gujarati | Dr Hemangi Jhaveri
About this video
બિનઆરોગ્યપ્રદ આહારનું સેવન એ વિવિધ રોગોનું મુખ્ય કારણ છે. તેથી, તંદુરસ્ત રહેવા માટે સંતુલિત આહાર લેવો જરૂરી છે. સ્વસ્થ રહેવા અને શરીરને તંદુરસ્ત રાખવા માટે વ્યક્તિએ શું ખાવું જોઈએ? આવો જાણીએ ડાયેટિશિયન ડૉ.હેમાંગી ઝવેરી પાસેથી.