ડાયટિંગ શું છે? | All About Dieting in Gujarati | Nidhi Parikh
About this video
સારા સ્વાસ્થ્ય માટે એક હેલ્થી ડાયટ નું હોવું બહુ જ જરૂરી છે | દરેક વ્યક્તિ ના શરીર અને વજન માટે અલગ અલગ પ્રકાર ની ડાયટ હોય છે | એક સારી ડાયટ તમને સ્વસ્થ રાખવા માટે બહુ જ આવશ્યક છે | ડાયટીશિયન નિધિ પરીખ આપડે બતાવશે કે ડાયટીંગ શું છે અને એનું અનુસરણ કેવી રીતે કરવું જોઈએ |