પ્રજનન ક્ષમતા ની ખોટી માન્યતાઓ | Fertility: Know Myths & Facts in Gujarati | Dr Yesha Chokshi
About this video
પ્રજનન ક્ષમતા (Fertility) થી સંબંધિત ઘણા એવા પ્રશ્નો હોય છે જેના ઉતર આપડે ખબર નથી હોતા | ઘણી બધી એવી ખોટી માન્યતાઓ હોય છે જે આપડે સાચી વાત થી ભટકાવે છે | આજે ડૉ યેશા પ્રજનન ક્ષમતા થી સંબંધિત એવી ખોટી માન્યતાઓ ને દુર કરશે અને બતાવશે કે પ્રજનન ક્ષમતા (Fertility) નો સાચો અર્થ શું છે|