Skip to main content

વંધ્યત્વ શું છે? | Infertility in Gujarati | Dr Yesha Chokshi

Dr Yesha Chokshi13 September 202212:08369 views

About this video

વંધ્યત્વ નો અર્થ છે ગર્ભધારણ કરવામાં અસમર્થતા. વંધ્યત્વના ઘણા કારણો હોઈ શકે છે અને સ્ત્રી અને પુરુષ બંને માં વંધ્યત્વ ની સમસ્યા હોઈ શકે છે. વંધ્યત્વ શું છે? વંધ્યત્વની સારવાર શું છે? પ્રજનન વિશેષજ્ઞ ડૉ યેશા ચોકશી પાસેથી વધુ જાણીએ.