શરદી અને ફલૂ થી કેવી રીતે કરવો બચાવ? | Common Cold and Flu in Gujarati | Dr Mehul M Bhatt
About this video
શરદી અને ફલૂ બન્ને એવા રોગ છે જેના લક્ષણો એક સમાન હોઈ છે। બન્ને રોગ હવા ના માધ્યમ થી ફેલાય છે અને શ્વસનતંત્ર પર અસર કરે છે। ચોમાસા માં જયારે મૌસમ એકદમ થી બદલતું હોઈ છે ત્યારે શરદી અને ફલૂ બન્ને ના રોગીયો ની સંખ્યા વધી જાય છે। આપડે આજે વાત કરશુ ડો. મેહુલ ભટ્ટ થી અને જાણસુ કે શરદી અને ફલૂ થી કેવી રીતે બચી શકાય છે।