માઇગ્રેન નું સંચાલન કેવી રીતે કરવું? | Tips for Migraine Relief in Gujarati | Dr Sudhir Shah

Dr Sudhir Shah11 September 20222:19228 views

About this video

જો તમારી પાસે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પ્રશ્નો હોય તો કોમેન્ટ માં અમને જણાવો. અમે તમારા પ્રશ્નોના જવાબ વિશ્વસનીય વિશેષજ્ઞો દ્વારા મેળવીશું. માથા નો દુઃખાવો બહુ જ સામાન્ય સમસ્યા છે | પરંતુ ઘણી વાર આ માથા નો દુઃખાવો આધાશીશી પણ હોય શકે છે| આધાશીશી મા માથા ના એક ભાગ મા દુઃખાવો થતો હોય છે અને ઘણી વાર એના જોડે ઉલ્ટી અને બેચેની જેવી સમસ્યાઓ નો પણ સામનો કરવો પડે છે | આજે આપડે ડૉ. સુધીર શાહ બતાવશે કે આધાશીશી શું છે અને તેનો ઉપચાર કેવી રીતે કરવો? Migraine is a throbbing pain that is felt on one side of the head and there can be many reasons for this. What is Migraine? Why do you get Migraine? Let's know more from Dr Sudhir Shah, a Neurologist.