Skip to main content

વંધ્યત્વ નો શું છે ઉપચાર? | Infertility in Gujarati | Causes & Treatments | Dr Anand D Bhatt

Dr Anand D Bhatt2 March 20236:54237 views

About this video

માતા પિતા બનવું હર દંપતી ની ઈચ્છા હોઈ છે. ઘણી વાર એવા કારણો હોઈ છે જેની વજહ થી દંપતી ને માતા પિતા બનવા માં પરેશાનીઓ આવે છે. વંધ્યત્વ એમાં થી એક કારણ છે. વંધ્યત્વ ના પણ ઘણા બધા કારણો હોઈ શકે છે અને વંધ્યત્વ સ્ત્રી અને પુરુષ બન્ને માં જોવા મળે છે. આ વિડિઓ મા ડો. આનંદ ડી. ભટ્ટ આપડે બતાવશે કે વંધ્યત્વ શું છે અને એની સારવાર કેમ થાય.