Skip to main content

ળકોમાં હતાશા: લક્ષણો અને સારવાર | Depression in Children, in Gujarati | Vishakha Makhecha

Vishakha Makhecha15 April 202312:21164 views

About this video

હતાશા એટલે કે ડિપ્રેશન છોકરાઓમાં કોમન છે. ફેમિલી પ્રોબ્લેમ્સ શારીરિક માંદગી અને પરિવારની અપેક્ષાઓને કારણે. હતાશા એટલે કે નિરાશામાં જીવવું લાંબા ગાળા પછી પરિણામો આકરા હોઈ શકે આ વિશે વધુ માહિતી આપવા માટે અહીં છે વિશાખા માખેચા