પેટની ચરબી ઘટાડવા માટે આહાર | Diet to Reduce Belly Fat in Gujarati | Dr Hemangi Jhaveri

Dr Hemangi Jhaveri28 January 20239:251.9K views

About this video

આજકાલ લોકોમાં કસરતનો અભાવ, બિનઆરોગ્યપ્રદ આહાર, બેઠાડુ જીવનશૈલી વગેરેને કારણે મેદસ્વીપણું વારંવાર જોવા મળે છે. પરંતુ સંતુલિત આહાર જાળવીને વજન ઘટાડવું અને પેટની ચરબી કેવી રીતે ઘટાડવી. આવો જાણીએ ડાયેટિશિયન ડૉ.હેમાંગી ઝવેરી પાસેથી.