ગર્દન ના દુખાવા માટે ફિઝિયોથેરાપી | Physiotherapy Exercises for Neck Pain | Dr Bhavik Gosai

Dr Bhavik Gosai20 September 202216:3197 views

About this video

મોબાઈલ અને લેપટોપ ના ઉપયોગ ના કારણે પ્રત્યેક વ્યક્તિ ને ક્યારેક તો ગર્દન ના દુખાવા નો સામનો કરવો પડે છે. અગર આ દુખાવા ને નજરઅંદાજ કરી દેવાય છે તો આ દુખાવો ખભા સુધી પણ પહોંચી શકે છે. ગર્દન ના દુખાવાને દૂર કરવા માટે ફિઝિયોથેરાપી એક સારું વિકલ્પ છે. ડો. ભાવિક ગોસાઈ આપડે બતાવશે કે ગર્દન ના દુખાવા થી રાહત મેળવવા માટે કઈ કસરતો કરવી જોઈએ.