બ્રેન સ્ટ્રોક - કારણ, લક્ષણ, સારવાર | Dr Prayag Makwana on Brain stroke in Gujarati

Dr Prayag Makwana21 August 20216:237.3K views

About this video

આજે ડો. પ્રયાગ મકવાણા દ્વારા આપણે જાણીયે બ્રેન સ્ટ્રોક એટલે શું, તેના કારણો, નિવારણો અને સારવાર. બ્રેન સ્ટ્રોક એટલે શું? બ્રેઇન સ્ટ્રોકના કારણો શું છે? જ્યારે કોઈને બ્રેન સ્ટ્રોક આવે ત્યારે આપણે કેવી રીતે ખાતરી કરી શકીએ? BEFAST ફોર્મ્યુલા શું છે? બ્રેન સ્ટ્રોક ધરાવતા વ્યક્તિ માટે પ્રાથમિક સારવાર શું છે? બ્રેઇન સ્ટ્રોકની સારવાર શું છે? બ્રેન સ્ટ્રોકના દર્દીએ કઈ સાવચેતી રાખવી જોઈએ? બ્રેન સ્ટ્રોક પર ડોક્ટરની સલાહ. કોવિડ રસીકરણ અંગે ડોક્ટરની સલાહ. Let's know about the causes, symptoms & precautions of Brain Stroke from Dr Prayag Makwana, a Neurologist. What is a brain stroke? What are the causes of brain stroke? How do we know when someone is having a brain stroke? What is the BEFAST formula? What is the first aid for someone having a brain stroke? What is the treatment for a brain stroke? What precautions should brain stroke patients take? Doctor's advice on COVID Vaccination