જો તમને ડાયાબિટીસ હોય તો શું કરવું? | How to Manage Your Diabetes? | Dr Vivek Arya
About this video
જો તમારી પાસે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પ્રશ્નો હોય તો કોમેન્ટ માં અમને જણાવો. અમે તમારા પ્રશ્નોના જવાબ વિશ્વસનીય વિશેષજ્ઞો દ્વારા મેળવીશું. આજ ની આપડી જીવનશૈલી અને આહાર ના કારણે આપડે જુદી જુદી બીમારીઓ થઈ રહી છે | ડાયાબિટીસ એક એવી બીમારી છે જે ઘરે ઘરે જોવા મળે છે | આજે આપડે ડો. વિવેક આર્ય જોડે વાત કરશું કે ડાયાબિટીસ શું છે, તેના કારણો શું છે અને એના થી બચાવ કેવી રીતે કરવો | Diabetes is a disease that occurs when your blood glucose, also called blood sugar, is too high. How to manage Diabetes? Let's know more from Dr Vivek Arya, an Endocrinologist & Diabetologist.