ટ્રાઇજેમિનલ ન્યુરલજીઆ: લક્ષણો અને નિદાન | What is Trigeminal Neuralgia? in Gujarati| Dr Shibani Shah
About this video
સમયની સાથે શરીરના સ્નાયુ, નાડીઓ અને સાંધામાં દુખાવો અનુભવતો હોઈ છે. આ દુખાવો ક્યારેક સામાન્ય હોઈ છે તો ક્યારેક ચિંતાજનક સાબિત થઇ છે. મગજની નસનો દુખાવો શરુ થયો હોઈ તો એને ટ્રાઇજેમિનલ ન્યુરલજીઆ તરીકે ઓળખવામાં આવે છે અને ટ્રાઇજેમિનલ ન્યુરલજીઆ સબંધિત સલાહ આપશે ડૉ. શિબાની શાહ(ઇન્ટરવેન્શનલ પેઇન અને સ્પાઇન નિષ્ણાત).