હૃદય ની સંભાળ કેવી રીતે રાખવી? | Healthy Heart Tips in Gujarati | Dr Tushar B Bhatti

Dr Tushar B Bhatti8 November 202220:45919 views

About this video

એક વ્યક્તિ ત્યાર સુધી જીવિત છે જ્યાર સુધી એનું હૃદય કામ કરે છે. હૃદય થી સંબંધિત ઘણી એવી બીમારીઓ છે જે કે વ્યક્તિ ના જીવન ને સમાપ્ત કરી શકે છે. એક સ્વાસ્થ્ય હૃદય માટે ઘણા એવા કારકો હોઈ છે જેનું ધ્યાન રાખવું પડે છે. ડો તુષાર બી. ભટ્ટી આપડે બતાવશે કે હૃદય ની સંભાળ કેવી રીતે રાખવી?