અંડાશયની સિસ્ટઃ લક્ષણો અને સારવાર | Ovarian Cyst: Signs & Treatments in Gujarati | Dr Chaitasi Shah
About this video
સિસ્ટ એ એક મોટી પ્રવાહી કોથળી છે જે અંડાશયની અંદર અથવા તેના પર વિકસિત થઈ શકે છે. તે આજકાલ ખૂબ જ સામાન્ય છે અને સામાન્ય રીતે ઓવ્યુલેશન દરમિયાન રચાય છે. સિસ્ટની રચનાનું કારણ શું હોઈ શકે? આ વિશે વધુ માહિતી ઓબ્સ્ટેટ્રિશિયન અને ગાયનેકોલોજિસ્ટ ડૉ. ચૈતાસી શાહ પાસેથી મેળવીએ.